અહીં હોળી મનાવવાની રીત કઈક જુદીજ છે, તમને પણ જાણી ને લાગશે નવાઈ
અલગ અલગ જગ્યાએ હોળી અલગ રીતે મનાવાઈ છે અહી જમાઈને ગધેડા પર બેસીને ગામમાં ફેરવવામાં આવે છે હવે હોળી ઘૂળેટીને એક મહિનાનો જ સમય બાકી રહ્યો છે,આ તહેવાર દેશભરમાં ઉત્સાહથી મનાવવામાં આવે છે,ખુશીનો તહેવાર રંગોથી ભરેલો હોય છે,એક બીજાને રંગ લગાવવાની પરંપરા તો સૌ કોઈ જાણે છે હોળીની રાત્રે હોળીકા દહન કરવાની પરંપરા પણ જાણીતી […]