1. Home
  2. Tag "Hollywood"

પ્રિયંકા ચોપડાની હોલીવુડ ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ આ દિવસે થશે રિલીઝ

પ્રિયંકા ચોપડા અને સેમ હ્યુગન સાથે જોવા મળશે ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ માં સાથે જોવા મળશે ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023 ના રોજ સિનેમાઘરમાં થશે રિલીઝ મુંબઈ:દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડાએ પોતાની એક્ટિંગના જોરે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે.આજે તેને કોઈ પરિચયની જરૂર નથી.તેણે હોલીવુડમાં પણ સારી […]

ગ્રેમી અવોર્ડ વચ્ચે સર્જાય ભાવૂક પરિસ્થિતિ – એવોર્ડ સમારોહના આયોજનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો વીડિયો સંદેશ ચલાવાયો – મદદની કરી અપીલ

ગ્રેમી એવોર્ડ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિની અપીલ લોકોને સપોર્ટ કરવા જણાવ્યું એવોર્ડ વચ્ચે ઝેલેન્સ્કિનો વીડિયો ચલાવાયો દિલ્હીઃ-   છેલ્લા ઘણા સમયથી યુક્રેન રશિયા વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ,રશિયા દ્રારા યુક્રનમાં તબાહી મચાવામાં આવી છએ ત્યારે આવી સ્થિતિમાં આજરોજ સોમવારે ગ્રેમી એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં યુક્રેનની સ્થિતિના પડઘા પડ્યા છે. ગ્રેમી એવોર્ડનો […]

હોલિવૂડ ફિલ્મ ‘સ્પાઈડર મેન’ ભારતીયોની પસંદ બની – માત્ર ત્રણ દિવસમાં બમ્મપર કમાણી કરનારી ફિલ્મ બની

હોલિવૂડની સ્પાઈડર મેન ભારતમાં પણ ખૂબ જોવાતી ફિલ્મ રિલીઝ થવાના ત્રણ જ દિવસમાં બમ્પર કમાણી કરી મુંબઈઃ- હોલીવુડની ફિલ્મ ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ આ દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરતી જોવા મળી છે, ફિલ્નમ ભલે હોવિલબડની હોય પરતંુ ભારતીય દર્શકો પણ તેને મળી રહ્યા છે, નાનાથી લઈને […]

હોલિવુડની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’માં ‘જેમ્સ બોન્ડ 007’ ગુજરાતીમાં બોલશે સંવાદ !

મુંબઈઃ હોલિવુડની પ્રખ્યાત ફિલ્મ સિરીઝ જેમ્સ બોન્ટ 007ની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ટાઈ’ આગામી તા. 30મી સપ્ટેમ્બરના રોજ થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે. એક્ટર ડેનિયલ ક્રેગ અભિનીત આ ફિલ્મ ભારતમાં વિવિધ ભાષામાં રજૂ કરવામાં આવશે. ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અર્બન ગુજરાતી […]

દીપિકા પાદુકોણ હોલીવુડમાં મચાવશે ધમાલ, હાથમાં આવી બીજી ફિલ્મ

દીપિકાના ચાહકો માટે સારા સમાચાર દીપિકા હોલીવુડમાં મચાવશે ધમાલ હાથમાં આવી બીજી હોલીવુડ ફિલ્મ મુંબઈ:બોલિવૂડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ લાંબા સમયથી પડદા પર ધૂમ મચાવી રહી છે. દીપિકાના ચાહકોને તેની દરેક ફિલ્મ ખૂબ ગમે છે. દીપિકાએ બોલીવુડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ ચલાવ્યો છે. હવે દીપિકાના હાથમાં બીજી હોલીવુડ ફિલ્મ આવી છે. […]

જેમ્સ બોન્ડની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ માટે સ્ક્રિનિંગ ડેટ જાહેર

‘નો ટાઈમ ટુ ડાઈ’ ના ફેંસ માટે સારા સમાચાર 28 સપ્ટેમ્બરે થશે વર્લ્ડ પ્રીમિયર કાર્યક્રમ લંડનના રોયલ અલ્બર્ટ હોલમાં યોજાશે  મુંબઈ:લાંબા સમયથી હોલીવુડની ફિલ્મોની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, ‘જેમ્સ બોન્ડ’ ની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ની સ્ક્રિનિંગ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ મંગળવાર એટલે […]

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને હોલીવુડના અનેક પ્રોજેક્ટની મળી હતી ઓફર

મુંબઈઃ 14 વર્ષ બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિલ્મ હંગામા-2માં જોવા મળશે. તેમનું ગીત ચુરાકે દિલ મેરા 2.0 લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુહમાં કહ્યું હતું કે, હોલીવુડમાંથી અનેક પ્રોજેકટ મળ્યાં હતા પરંતુ ઈન્કાર કરી દીધો હતો. આટલો મોટો બદલાવ કરવા નથી માંગતી. શિલ્પા શેટ્ટી વર્ષ 2007માં અંતિમ વાર અનુરાગ […]

આલિયા ભટ્ટએ હોલીવુડમાં પ્રવેશવાની કરી તૈયારીઓઃ ઈન્ટરનેશનલ એજન્સી સાથે કર્યાં કરાર

મુંબઈઃ આલિયા ભટ્ટે હવે બોલીવુડમાંથી હોલીવુડમાં છલાંગ લગાવવાની તૈયારી કરી છે. આલિયા ભટ્ટે કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ ઈયરની ફિલ્મ જગતમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાર તેમે હાઈવે, ગલી બોય જેથી ફિલ્મોમાં પોતાના અભિનેયનો જાદુ પાથર્યો હતો. હવે આલિયા ભટ્ટ હવે હોલીવુડમાં પગ મુકવાની તૈયારીઓ કરી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હોલીવુડની લીડિંગ ઈન્ટરનેશનલ ટેલેન્ટ મેનેજમેન્ટ […]

અમેરિકાના મશહૂર રેપર-એક્ટર ડીએમએક્સનું હાર્ટ એટેકથી નિધન 

પ્રખ્યાત રેપર-એક્ટર DMX નું નિધન હાર્ટ એટેકથી થયું નિધન   50 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા દિલ્હી :અમેરિકન રેપર અને અભિનેતા અર્લ સિમંસનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેઓ 50 વર્ષના હતા.તે ડીએમએક્સ અથવા ડાર્ક મેન એક્સ તરીકે પણ જાણીતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમંસને ડ્રગના ઓવરડોઝને કારણે હાર્ટ એટેક આવ્યો હતો. ડીએમએક્સનું વાસ્તવિક નામ […]

હોલિવૂડની ‘અવતાર’ વિશ્વમાં સોથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની – ‘એવેન્જર્સ’, ‘જુરાસિક વર્લ્ડ’ જેવી ફિલ્મો પણ વધુ રેકોર્ડબ્રેક કમાણીના લીસ્ટમાં

અવતાર ફિલ્મ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કમાણી કરી ચીનમાં ફરી વખત રિલીઝ કરવામાં આવી આ ફિલ્મ મુંબઈ – હોલીવુ હોય કે  બોલિવૂડ સિનેમા જગતમાંઅનેક ફિલ્મો હનતી હોય છે,દરેક ફિલ્મ દ્વારા સારી કમાણીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આમાંથી કેચટલીક જ એવી ફિલ્મો હોય છે જેમણે વિશ્વમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી હોય અને નવો ઐતિહાસિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code