1. Home
  2. Tag "Hollywood"

BAFTA એવોર્ડ્સ 2024: ઓપનહેમરને શ્રેષ્ઠ ફિલ્મનો ઍવોર્ડ મળ્યો

નવી દિલ્હીઃ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં રવિવારે 77મો બાફ્ટા એવોર્ડ 2024 સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થયો. લગભગ ચાર કલાક સુધી ચાલેલા આ સમારોહમાં ગત વર્ષની શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઓપેનહાઇમરે એવોર્ડ સમારંભમાં પોતાનું આકર્ષણ ચાલુ રાખ્યું અને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો. ઓપેનહાઇમરે ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ સમારોહમાં પોતાની જગ્યા બનાવી છે અને હવે […]

‘સ્પીડ રેસર’ એક્ટર ઓલીવર અને બે પુત્રીઓ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ, હોલીવુડમાં શોકનો મોહોલ

નવી દિલ્હીઃ હોલીવુડમાંથી એક દુઃખ સમાચાર આવી રહ્યા છે. જર્મનીમાં જન્મેલા હોલીવુડ એક્ટર ક્રિશ્ચિયન ઓલીવર અને તેમની બે પુત્રીઓનું મોત થયાં છે. સ્થાનિક પોલીસના રિપોર્ટ અનુસાર એક્ટરનું વિમાન ઉડાન ભર્યા પછી કેરબિયન સમુદ્રમાં ક્રેશ થયું હતુ. રોયલ સેન્ટ વિસેન્ટ અને ગ્રેનેડાઈન્સ પોલીસ ફોર્સએ એક નિવેદનમાં એક પ્રાઈવેટ સિંગલ એન્જિનવાળા એરક્રાફ્ટમાં ઓલીવરના મૃત્યુની પૃષ્ટી કરી છે. […]

મશહૂર ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી કરશે હોલિવૂડમાં ડેબ્યૂ – મોટી એજન્સી સાથે કર્યો કરાર, વિશ્વને બતાવશે પોતાની પ્રતિભા

મશહુર ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી હોલિવૂડમાં  પ્રતિભા બતાવશે આ મોટી એજન્સી સાથે કર્યો કરાર મુંબઈઃ- બોલિવૂડમાં પોતાની પ્રતિભાથી અનેક દર્શકોના દિલ જીતનારા મશહૂર ફિલ્મ નિર્દેશક સંજયલીલા ભણસાલી કોઈની ઓળખના મોહતાઝ નથી,તેમણે અનેક સુપર હીટ ફિલ્મો કરી છએ ત્યારે હવે તેમની આ પ્રતિભા ભારત પુરતી સિમિત રહેશે નહી હવે તો વિશઅવભરમાં પોતાની પ્રતિભાના દર્શન કરાવશે, […]

‘અવતાર’ને હિન્દી દર્શકો તરફથી સારો પ્રતિસાદ – ફર્સ્ટ શો માટે જ લાખો ટિકિટ બૂક

અવતાર ફિલ્મની એડવાન્સ બૂકિંગ જારશોરમાં પહેલા દિવસ માટે અઢી લાખ ટિકિટ બૂકિંગ મુંબઈઃ-  ફિલ્મ અવતાર 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે દર્શકોમાં પણ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, એડવાન્સ બૂકિંગ પણ  જોરશોરમાં ચાલી રહ્યું છે, ડિરેક્ટર જેમ્સ કેમરનની ફિલ્મ ‘અવતાર ધ વે ઑફ વૉટર’ને લઈને ભારતીય દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. […]

આ સુપરસ્ટાર ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ધ ગ્રે મેન’થી હોલીવુડમાં કરશે એન્ટ્રી

ધનુષ હોલીવુડમાં ડેબ્યુ કરવા તૈયાર ‘ધ ગ્રે મેન’થી હોલીવુડમાં કરશે એન્ટ્રી ‘ધ ગ્રે મેન’નું ટ્રેલર આજે થશે રિલીઝ   મુંબઈ:સાઉથ એક્ટર ધનુષ આ દિવસોમાં પોતાના હોલીવુડ ડેબ્યુને લઈને ચર્ચામાં છે. આ સુપરસ્ટાર ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ધ ગ્રે મેન’થી હોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.અભિનેતાની આ ફિલ્મ હોવાથી, તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ […]

હોલિવૂડની અભિનેત્રીની આ પેઈન્ટિંગની કિંમત જાણીને તમારા ઉડી જશે હોંશ – 20મી સદીનું આ ચિત્ર 1500 કરોડમાં વેચાયું

આ છે વિશ્વની મોંધી  પેઈન્ડિંગ 20 સદીની આ પેઈન્ટિંગ 1500 કરોડમાં વેચાઈ આપણે વિશ્વભરમાં એવનવી એજાયબીઓ જોતા હોઈS છીએ કે સાંભળતા હોઈએ છીએ, આજે એવી જ એક વાત કરીશું 20મી સદીના પેઈન્ટિંગ વિશેની જેની કિમંત એક હજાર કે 10 હજાર નહી પરંતુ હજારો કરોડમાં છે.વાત છે હોલીવુડની સૌથી લોકપ્રિય અમેરિકન અભિનેત્રી મર્લિન મુનરોની અભિનેત્રીની  આ […]

પ્રિયંકા ચોપડાની હોલીવુડ ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ આ દિવસે થશે રિલીઝ

પ્રિયંકા ચોપડા અને સેમ હ્યુગન સાથે જોવા મળશે ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ માં સાથે જોવા મળશે ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023 ના રોજ સિનેમાઘરમાં થશે રિલીઝ મુંબઈ:દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડાએ પોતાની એક્ટિંગના જોરે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે.આજે તેને કોઈ પરિચયની જરૂર નથી.તેણે હોલીવુડમાં પણ સારી […]

ગ્રેમી અવોર્ડ વચ્ચે સર્જાય ભાવૂક પરિસ્થિતિ – એવોર્ડ સમારોહના આયોજનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો વીડિયો સંદેશ ચલાવાયો – મદદની કરી અપીલ

ગ્રેમી એવોર્ડ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિની અપીલ લોકોને સપોર્ટ કરવા જણાવ્યું એવોર્ડ વચ્ચે ઝેલેન્સ્કિનો વીડિયો ચલાવાયો દિલ્હીઃ-   છેલ્લા ઘણા સમયથી યુક્રેન રશિયા વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ,રશિયા દ્રારા યુક્રનમાં તબાહી મચાવામાં આવી છએ ત્યારે આવી સ્થિતિમાં આજરોજ સોમવારે ગ્રેમી એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં યુક્રેનની સ્થિતિના પડઘા પડ્યા છે. ગ્રેમી એવોર્ડનો […]

હોલિવૂડ ફિલ્મ ‘સ્પાઈડર મેન’ ભારતીયોની પસંદ બની – માત્ર ત્રણ દિવસમાં બમ્મપર કમાણી કરનારી ફિલ્મ બની

હોલિવૂડની સ્પાઈડર મેન ભારતમાં પણ ખૂબ જોવાતી ફિલ્મ રિલીઝ થવાના ત્રણ જ દિવસમાં બમ્પર કમાણી કરી મુંબઈઃ- હોલીવુડની ફિલ્મ ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ આ દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરતી જોવા મળી છે, ફિલ્નમ ભલે હોવિલબડની હોય પરતંુ ભારતીય દર્શકો પણ તેને મળી રહ્યા છે, નાનાથી લઈને […]

હોલિવુડની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’માં ‘જેમ્સ બોન્ડ 007’ ગુજરાતીમાં બોલશે સંવાદ !

મુંબઈઃ હોલિવુડની પ્રખ્યાત ફિલ્મ સિરીઝ જેમ્સ બોન્ટ 007ની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ટાઈ’ આગામી તા. 30મી સપ્ટેમ્બરના રોજ થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે. એક્ટર ડેનિયલ ક્રેગ અભિનીત આ ફિલ્મ ભારતમાં વિવિધ ભાષામાં રજૂ કરવામાં આવશે. ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અર્બન ગુજરાતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code