1. Home
  2. Tag "holy month of Shravan"

ગુજરાતઃ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં

ગાંધીનગરઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી 30 દિવસીય શિવોત્સવનો આજથી પ્રારંભ થયો છે, જેની પૂર્ણાહુતી તા.21-08-2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે. શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ-વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને સોમનાથ આવનારા તેમજ ન આવી શકનારા […]

પવિત્ર શ્રાવણ મહિનામાં આ સુપ્રસિદ્ધ મંદિરોની લો મુલાકાત

ઉત્તરભારતમાં હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે,તેમજ આગામી દિવસોમાં ગુજરાત સહિતના રાજ્યોમાં શ્રાવણ મહિનાનો આરંભ થશે. શ્રાવણ મહિનો શિવભક્તો માટે ખૂબ જ ખાસ છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ મહિનામાં, ભોલેનાથના ભક્તો તેમને પ્રસન્ન કરવા, શિવધામની મુલાકાત લેવા અને ભગવાનના આશીર્વાદ લેવા માટે ઉપવાસ રાખે છે. જો તમે પણ આ શ્રાવણ મહિનામાં ભગવાન […]

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ

અમદાવાદઃ ગુજરાતમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ.શ્રાવણ માસનો પહેલા સોમવારથી પ્રારંભ થઈ રહી છે. ગુજરાતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વહેલી સવારથી ભક્તોની દર્શન કરવા ભારે ભીડ. સોમનાથ મંદિરમાં વર્ષથી પ્રસાદ, પૂજા, ભેટ માટે પ્રથમ વખત કૅશલેસ ડિજિટલ કાઉન્ટરનો પ્રારંભ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસમાં થતી ભીડ બાદ મંદિરમાં પ્રવેશતા અને બહાર નીકળતા ભાવિકો […]

સોમનાથ મંદિરઃ પવિત્ર શ્રાવણ મહિનાને લઈને તડામાર તૈયારીઓ

અમદાવાદઃ રાજ્યમાં આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થવાનો છે, જેને લઈને સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રાવમ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શન કરવા આવે છે જેથી દર્શનાર્થીઓને મુશ્કેલીઓ ના નડે તે માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સોમનાથમાં શ્રાવણમાસની તૈયારીઓ માટે અને સ્‍થળ નિરીક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code