વડાપ્રધાનએ ‘ચિંતન શિબિર’માં રાજ્યોના ગૃહ મંત્રીઓને સંબોધન કર્યું
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘ચિંતન શિબિર’ દરમિયાન રાજ્યોના ગૃહ મંત્રીઓને સંબોધન કર્યું હતું. આ શિબિરમાં ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ તહેવારની મોસમ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહે તે માટે કાયદો અને વ્યવસ્થામાં જોડાયેલા કર્મચારીઓની તૈયારીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચિંતન શિબિર સહકારી સંઘવાદનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડે છે.વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, બંધારણ મુજબ કાયદો […]