1. Home
  2. Tag "home remedy"

વેઈટ લોસ કરવો છે,તો આ ડ્રિંકનું કરો સેવન અને આ ઘરેલું ઉપચારને કરો ફોલોઃ- ચોક્કસ થશે ફાયદો

ઘરેલું  ઉપચાર થકી વજન ઉતારો મરીનો ઉકાળાનું સેવન વજન ઉતારવામાં મદદરુપ સામાન્ય રીતે આજની ફાસ્ટ લાઈફ અને ફેસેલિટી વાળી લાઈફમાં મેદસ્વિતા પણું સામાન્ય ગરકોઈની સમસ્યા બની ચૂકી છે, બહારનું ફાસ્ટટ ફૂડ જમવાથી લઈને તેલ, ચરબી વાળા પ્રદાર્થો ખાવા અને આરામનું જીવન જીવવું મોટો ભાગે આપણા શરીરને નુકાશન કરી રહ્યું છે, તેમાં પણ વાહનોની સુવિધા મળતા […]

આંખોમાં ગરમીના કારણે થઇ રહી છે જલન ? તો આ ઘરેલું ઉપાયથી મેળવો રાહત

ગરમીના કારણે આંખોમાં જલન તાત્કાલિક કરો આ ઘરેલું ઉપાય આ ઉપાયથી મળશે તમને રાહત હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઘરની બહાર નીકળતા જ સૂર્યના સીધા કિરણો આપણી આંખો પર પડતા હોય છે.અને આંખો બળવા લાગે છે. એટલું જ નહીં લેપટોપની સામે ઘરે કલાકો સુધી કામ કરતા લોકોમાં પણ આ સમસ્યા સામાન્ય છે. સૂર્યપ્રકાશ અને […]

ઉનાળામાં શરીર પર નીકળતી ગરમીથી બચવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય

ઉનાળો આવતા જ ત્વચાની સમસ્યા શરૂ શરીર પર નીકળતી ગરમીથી મેળવો રાહત ગરમીથી બચવા અજમાવો ઘરેલું નુસ્ખા ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ત્વચાની સમસ્યા શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકોને તડકા અને પરસેવાના કારણે તાપમાં થતી ફોલ્લીઓ અને સન બર્નની સમસ્યામાંથી પસાર થવું પડે છે. ત્વચા આ મોસમમાં સંવેદનશીલ બને છે.એવામાં ઘણા લોકો તેનાથી છુટકારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code