બેંગલુરુ: કાર, ટ્રક અને બાઈક વચ્ચેની ટ્રિપલ અકસ્માતમાં સાતના મોત
બેંગલુરુ, 13 ફેબ્રુઆરી 2026: કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં શુક્રવારની વહેલી સવાર લોહિયાળ સાબિત થઈ હતી. હોસકોટે-ડાબાસ્પેટે નેશનલ હાઈવે પર એમ. સત્યવારા ગામ પાસે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં એક એક્સયુવી કાર, ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, કોલારથી દેવનહલ્લી તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી […]


