યાત્રાધામ અંબાજીમાં આજે અષાઢી પૂનમે દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો
અંબાજી મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાઈનો લાગી, ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ, અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું અંબાજીઃ સુપ્રિદ્ધ યાત્રાધામ એવા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ માતાજીનાં દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો જાવા મળી હતી. માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા […]