દહેગામના ઝાંક ગામે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર
ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જે. એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને બપોરના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્ટેલમાં રહેતા બાળકોની તબિયત લથડી હતી. જે ઘટના બાદ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાંહતા. સિવિલ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા મુજબ, હાલમાં તમામ બાળકોની સ્થિતિ સુધારા પર છે અને તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરે […]