દિલ્હીમાં વર્ષનો સૌથી ગરમ દિવસ નોંધાયો, તાપમાન સામાન્ય કરતા 10 ડિગ્રી વધુ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીના નરેલામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 10 ડિગ્રી વધારે હતું. દિલ્હીમાં સિઝનનો સૌથી ગરમ દિવસ 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જે સિઝનની સરેરાશ કરતાં સાત ડિગ્રી વધુ છે, આગામી બે દિવસમાં […]