1. Home
  2. Tag "hotel"

કોઈપણ હોટલ અથવા રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફોલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં: ગ્રાહક બાબતોનું મંત્રાલય

દિલ્હી:CCPA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે,હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફૉલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીં. સર્વિસ ચાર્જની કોઈ વસૂલાત અન્ય કોઈ નામથી કરવામાં આવશે નહીં. કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરશે નહીં અને ગ્રાહકને સ્પષ્ટપણે જણાવશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ગ્રાહકની વિવેકબુદ્ધિ […]

કોરોનાને લીધે લગ્નો રદ થતાં મંડપ, કેટરીંગ, હોટેલ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મંદીનું મોજું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે લગ્ન સમારોહમાં માત્ર 150 લોકો જ હાજર રહી શકશે તેવા નિયમને કારણે મંડપ, ડેકોરેશન, કેટરિંગ, હોટલ અને ઈવેન્ટના ધંધા સાથે સંકળાયેલાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી અનેક ધંધા રોજગારને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા માટે કપરા […]

વેપારીઓને રાહતઃ રાતના 7 કલાક સુધી દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કેટલાક નિયંત્રણો વધુ હળવા કર્યા છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code