ઉનાળામાં દિવસોમાં કેટલાક લોકોને કેમ લાગે છે સૌથી વધારે ગરમી, જાણો કારણ…..
ઉનાળાની ગરમીમાં સવારે ૮ વાગ્યાથી સૂર્ય તપતો હોય છે અને બપોરે જાણે આગ વરસી રહી હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં, જ્યારે કેટલાક લોકો પંખા કે એસીની હવામાં આરામથી બેસે છે, ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેમને ગમે તેટલી હવા આપવામાં આવે, પરસેવો બંધ થતો નથી. ક્યારેક કેટલાક લોકો સાથે એવું બને છે કે […]