1. Home
  2. Tag "Housefull 5"

હાઉસફુલ-5એ પ્રથમ સપ્તાહે 133 કરોડથી વધુની કમાણી કરી

મુંબઈઃ અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ હાઉસફુલ 5એ બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ સમય જતાં, આ ફિલ્મ દર્શકો પર પોતાની પકડ ગુમાવી રહી છે. સસ્પેન્સ અને થ્રિલરથી ભરેલી આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો. શરૂઆતમાં ફિલ્મે સારી કમાણી કરી હતી. પરંતુ હવે તેની કમાણીના આંકડા ઘટી રહ્યા છે. હાઉસફુલ 5 એ તેના બીજા શુક્રવારે […]

હાઉસફુલ 5 બની નાના પાટેકરની સૌથી કમાણી કરનારી ફિલ્મ

ભારતના થિયેટરોમાં તાજેતરમાં જ હાઉસફુલ 5 રીલિઝ થઈ છે, આ ફિલ્મ હાલ સારી કમાણી કરી રહી છે. જેથી અક્ષય કુમાર સહિતના કલાકારોમાં ખુશી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સુપર સ્ટાર નાના પાટેકર પણ મહત્વના રોલમાં જોવા મળે છે. વર્ષોથી થિયેટર અને ફિલ્મ જગત સાથે જોડાયેલા નાના પાટેકરે અનેક સુપરહિટ ફિલ્મ આપી છે. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code