ગરમીમાં પણ શૂઝ પહેરીને સ્ટાઈલીશ દેખાવું છે પણ મોજામાં દૂર્ગંઘનો ડર સતાવે છે તો જઈલો આ ટિપ્સ
ગરમીમાં શૂંઝને વિકમાં એક વખત ોવોશ કરો શૂઝ વોશ કર્યા બાદ ત઼ડકામાં સૂકાવો બહારથી આવીને શૂઝને થોડી વાર તડકામાં રાખો તમારા શૂઝમાં ફિનાઈલની ગોળી રાખવાની આદત રાખો સામાન્ય રીતે ગરમી એટલી વધી છે કે પસીનો થવો સહજ બાબત છે, જો કે પસીનાના કારણે આપણે પહેરેલા ફૂટવેરમાંથી અત્યંત વાસ આવતી હોય છે, ઘણી વખત આપણે ઓફીસમાં […]