નવા કપડા પર કોઈ ડાઘ પડી ગયા છે તો હવે ચિંતા છોડો. જોઈલો આ ટ્રિક અને ટિપ્સ
કપડા પરના ડાઘને રિમૂવ કરવા લીબુંનો કરો ઉપયોગ સોડા ખારથી પણ ડાધ દૂર થાય છે તેલના ડાધ પર પહેલા ચેલકમ પાવડરનો ઉપયોગ કરવો જો આપણે કોઈ નવા કપડા પહેર્યા હોય અને તેમાં ચા ઘોળાઈ જાય , કે શાકનું તેલ લાગી જાય અથવા તો કોઈ લકર લાગી જાય ત્યારે ખરેખર આપણો જીવ અધ્ધર થી જાય છે […]