અમરેલી જિલ્લા એસપીને પાયલ ગોટી કેસમાં માનવ અધિકાર પંચની નોટિસ
એસપીને એક મહિનામાં એક્શન ટેકન રિપોર્ટ રજુ કરવા આદેશ ભાજપના લેટરકાંડમાં પાયલ ગોટીની રાત્રે ધરપકડ કરી સરઘસ કાઢવામાં આવ્યુ હતું. પાટિદાર દીકરીની ધરપકડથી મામલો ગરમાયો હતો અમરેલીઃ શહેરમાં એક- દોઢ મહિના પહેલા ભાજપના લેટરકાંડમાં પોલીસે રાજકીય દબાણમાં એક નેતાને ત્યાં ટાઈપિસ્ટ તરીકે નાકરી કરતી પાયલ ગોટી નામની યુવતીને રાત્રે ધરપકડ કરી હતી, એટલું જ નહીં […]