USમાં આકાશી આફતનો કહેર: રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન, ઇમરજન્સી જાહેર કરાઇ
અમેરિકામાં આકાશી આફાલત રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન ઇમરજન્સી જાહેર કરાઇ નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્કમાં આકાશી આફતે કહેર વર્તાવ્યો છે. ન્યૂયોર્કમાં હરિકેન આઇડાને કારણે જનજીવન ખોરવાયું છે. મુશળધાર વરસાદને કારણે ન્યૂયોર્ક તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં આઇડા તોફાનથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ […]