શિયાળામાં પણ વધારે પ્રમાણમાં પીવું જોઈએ પાણી,શરીરને અનેક રોગોથી મળે છે રક્ષણ
                    શિયાળામાં પાણી વધારે પીવું જોઈએ અનેક રોગથી મળે છે રાહત આ પ્રકારનો આહાર પણ જમવો જોઈએ કેટલાક લોકોને આદત હોય છે કે શિયાળામાં પાણી પીવાનું ઓછું કરી દેતા હોય છે. ઉનાળામાં વધારે પ્રમાણમાં પાણી પીતા હોય છે ત્યારે તે લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શિયાળામાં પણ કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

