પીએમ મોદી 27 ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે -11,000 કરોડથી વધુના હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
પીએમ મોદી 27 ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે 11,000 કરોડથી વધુના હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બર 2021ના રોજ મંડી,હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેઓ લગભગ બપોરે 12 વાગે રૂ. 11,000 કરોડથી વધુની કિંમતની હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઈવેન્ટ પહેલા તેઓ સવારે 11:30 વાગ્યે હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટના બીજા […]