1. Home
  2. Tag "IAF"

IAFના હેલિકોપ્ટરનું લડાખમાં ઈમરજન્સી લેન્ડિંગ, પાયલટ સુરક્ષિત

લેહ: ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકોપ્ટરને લડાખમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું છે. તે દરમિયાન ઉતાર-ચઢાવવાળા વિસ્તાર અને વધારે ઊંચાઈને કારણે હેલિકોપ્ટરને નુકશાન પહોંચ્યું છે. તેમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે. વાયુસેનાએ ગુરુવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે ઘટના બુધવારે બની. વાયુસેનાએ ઘટનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં […]

ભારતના નવા ફાઈટર જેટ Tejas MK-1Aની પહેલી ઉડાણ સફળ, ગત યુદ્ધવિમાનથી વધુ એડવાન્સ અને ઘાતક

બેંગલુરુ: Tejas MK-1A ફાઈટર જેટની પહેલી ઉડાણ 28 માર્ચ, 2024ના રોજ બેંગલુરુ ખાતે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ફેસેલિટીમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ઉડાણ લગભગ 18 મિનિટની હતી. કેટલાક સમય પહેલા જ આ વિમાનમાં ડિજિટલ ફ્લાઈ બાય વાયર ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC) લગાવવામાં આવ્યું હતું. DFCCનો સામાન્ય ભાષામાં મતલબ થાય છે કે ફાઈટર જેટથી મેન્યુઅલ ફ્લાઈટ કંટ્રોલ્સ […]

ચીન સામે ભારતની બાજ નજર , હવે ઉત્તર પૂર્વમાં સેના એ પ્રચંડ એટેક હેલિકોપ્ટર તૈનાત કરવા પ્રથમ એવિએશન બ્રિગેડની કરી સ્થાપના

દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બનીને કાર્ય કરી રહી છએ પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ત્રણેય સેનાઓને તાકાતવર બનાવાના અથાગ પ્રય્તન થી રહ્યા છએ ત્યારે ભારતીય વાયુસેનાની વાત કરીએ તો હવે વાયુસેના ચીન પર પોતાની બાજ નજર રાખવાની તૈયારીમાં છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સેના પોતાનું  પ્રચંડ એટેક હેલિકોપ્ટર ટૂંક સમયમાં ઉત્તર પૂર્વમાં સત્તાવાર રીતે […]

ઇન્ડિયન એર ફોર્સ માંથી MiG-21 ની વિદાઇ ,60 વર્ષ સુધી દેશની સેવામાં રહી દુશ્મનો પર કર્યો વાર

દિલ્હી- મિગ 21 કોને યાદ નહી હોય, પાકિસ્તાનમાં ઘુસીને પાકિસ્તાન સામે પડીને જે રીતે આ વિામન દ્રારા બારતે જીત મેળવી હતી તે આજે પણ સૌ કોઈને યાદ છે. ત્યારે હવે  છેલ્લા 60 વર્ષથી સેવામાં અને પાકિસ્તાનમાં તબાહી મચાવનાર મિગ-21 બાઇસન ફાઇટર જેટને એરફોર્સમાંથી નિવૃત્ત કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના બાડમેરમાં આવેલા ઉતરલાઈ એરબેઝથી છેલ્લી ફ્લાઇટ લીધી […]

IAFના વિમાનોની ગર્જનાથી ગુંજશે આકાશ- ઈસ્ટર્ન એર કમાન્ડની મેગા કવાયત 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુઘી ચાલશે

દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બનીને આગળની દિશામાં કાર્ય કરી રહી છએ ત્યારે ઈન્ડિયન એર ફોર્સની જો વાત કરવામાં આવે તો તેના દ્રારા અનેક કવાયત હાથ ઘરવામાં આવે છે અને એરફોર્સના વિમાનોની આકાશમાં તાકાત દર્શાવવામાં આવે છએ ત્યારે આવી જ એક કવાયત 30 ઓક્ટોબરથી 5 દિવસ માટે શરુ થવા જઈ રહી છે. પ્રાપ્ત […]

G20 માટે IAFની તૈયારીઓ: કોઈપણ કાવતરાનો સામનો કરવા ODC બનાવવામાં આવ્યું, મિસાઈલ, રાફેલ અને સુખોઈ પણ તૈયાર

દિલ્હી: G-20 સમિટની હવાઈ સુરક્ષા માટે ભારતીય વાયુસેના સંપૂર્ણ રીતે તૈયાર છે. કોઈપણ પ્રકારના હવાઈ હુમલાને રોકવા માટે વાયુસેનાએ એવો અભેદ્ય કિલ્લો તૈયાર કર્યો છે, જેને ભેદવું કોઈપણ માટે અશક્ય છે. આકાશમાંથી કોઈપણ ષડયંત્રનો સામનો કરવા માટે, વાયુસેનાએ ઓપરેશન ડાયરેક્શન સેન્ટર (ODC) બનાવ્યું છે, જે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોઈન્ટ કંટ્રોલ એન્ડ એનાલિસિસ […]

ભારતીય વાયુસેના એ ADRDE દ્વારા વિકસિત હેવી ડ્રોપ સિસ્ટમનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ ખૂબ જ મજબૂત બનતી જઈ રહી છે ત્રણય સેનાઓ મેક ઈન ઈન્ડિયા અંગર્તગ અનેક સુવિઘાઓ સિસ્ટમ વિકસાવવામાં સફળતા પ્રાપ્ત કરી રહી છે ત્યારે ભારતીય વાયુસેવાએ વઘુ એક પરિક્ષણ સફળતા પૂર્વક પૂર્ણ ર્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ દેશે સંરક્ષણ ઉત્પાદનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. હવે ડિફેન્સ […]

કર્ણાટકઃ ચામરાજનગર નજીક એરફોર્સનું ટ્રેની વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, મહિલા સહિત બે પાયલટનો બચાવ

બેંગ્લોરઃ કર્ણાટકના ચામરાજનગરના મકાલી ગામ પાસે ભારતીય એરફોર્સનું ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનમાં એકક્રાફ્ટમાં સવાર મહિલા સહિત બંને પાયલોટનો બચાવ થયો હતો. ચામરાજ નગર નજીક એરફોર્સનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયા સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા તંત્રએ રાહતનો શ્વાસ […]

અભ્યાસ કોપ ઈન્ડિયા 2023નું કલાઈકુંડાના વાયુસ્ટેશનમાં ભારતીય વાયુસેનાએ તાકાત દર્શાવી

બેંગ્લોરઃ એર ફોર્સ એક્સરસાઇઝ કોપ ઈન્ડિયા-2023 ની છઠ્ઠી આવૃત્તિ છેલ્લા બે અઠવાડિયા દરમિયાન કલાઈકુંડા, પનાગઢ અને આગ્રા ખાતે સ્થિત એરફોર્સ સ્ટેશનો પર હાથ ધરવામાં આવી હતી. તે ભારતીય વાયુસેના (IAF) અને યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ (USAF) વચ્ચેની નિયમિત હવાઈ કવાયતનો એક ભાગ છે, જે પૂર્ણ થઈ છે. ફ્રન્ટલાઈન એરક્રાફ્ટ જેમ કે રાફેલ, તેજસ, સુખોઈ-30એમકેઆઈ, જગુઆર, સી-17 […]

પ્રજાસત્તાક દિવસે વાયુસેનાના નવ રાફેલ અને IL-38 સહિત કુલ 50 એરક્રાફ્ટ પોતાની કરતબ દેખાડશે

પ્રજાસત્તાક દિવસે વાયુસેનાના એરક્રાફ્ટ બતાવશે કરતબ નવ રાફેલ અને IL-38 સહિત કુલ 50 એરક્રાફ્ટ શો માં થશે સામેલ દિલ્હીઃ- ગણતંત્રના દિવસને લઈને સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે તેવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડ કર્તવ્ય પથ પર યોજાનાર છે આ વખતે દર્શકોની સંખ્યા 1 લાખથી ઘટાડીને 45 હજાર સુધી કરી દેવામાં આવી છે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code