નેલ્સન મંડેલા સાથે જેલમાં રહેનારા દ.આફ્રીકાના મૂળ ભારતીય રંગભેદ નિતી વિરોધી ઈબ્રાહીમ ઈસ્માઈલનું 84 વર્ષની વયે નિધન
રંગભેદ નિતી વિરોધી ઈબ્રાહીમ ઈસ્માઈલનું નિધન રંગભએદ નિતીમાં નહત્વનો ફાળો નેલ્સન મંડેલા સાથે જેલમાં પણ ગયા હતા દિલ્હીઃ- મૂળ ભારતીય અને રંગભેદ નિતીમાં પોતાનું મહત્વનું યોગદાન આપનારા એવા સામાજિક કાર્યકર્તા દક્ષિણ આફ્રીકાના અને મૂળ ભારતીય ઈબ્રાહીમ ઈસ્માઈલનું એવા 84 વર્ષની વયે નિધન થયું છે.ભારતીય મૂળના રંગભેદ વિરોધી ઈબ્રાહિમ ઈસ્માઈલ ઈબ્રાહીમનું 84 વર્ષની વયે નિધન […]