1. Home
  2. Tag "ICMR"

એન્ટિબાયોટિક દવાઓ હવે અલગ રંગ કે કોડમાં દેખાશે, કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: એન્ટિબાયોટિક દવાઓના આડેધડ અને ખોટા વપરાશને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સામાન્ય નાગરિકો સરળતાથી ઓળખી શકે કે તેઓ જે દવા લઈ રહ્યા છે તે એન્ટિબાયોટિક છે કે નહીં, તે માટે સરકાર દવાઓના પેકેજિંગ પર એક ખાસ ઓળખ પ્રણાલી લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે સેન્ટ્રલ […]

મેલેરિયા મુક્તિના આરે ભારત: 10 વર્ષમાં કેસોમાં 85 ટકાનો ઘટાડો

નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025 : ભારત ફરી એકવાર મેલેરિયા જેવી જીવલેણ બીમારીને જડમૂળથી ઉખેડી ફેંકવાની ઉંબરે આવીને ઊભું છે. 1960ના દાયકામાં ભારતે મેલેરિયાને લગભગ સમાપ્ત કરી દીધો હતો, પરંતુ 70ના દાયકામાં તે ફરી વકર્યો હતો. જોકે, આઈસીએમઆર–નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ (NIMR)ના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા એક દાયકામાં મેલેરિયાના કેસોમાં 80 થી 85 ટકાનો […]

ICMR દ્વારા ટીબી ચેપ શોધવા માટે હેન્ડહેલ્ડ એક્સ-રે મશીન વિકસાવાયું

નવી દિલ્હીઃ હવે ટીબીની શોધ કરવી સરળ બની ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ હાથથી પકડેલું એક્સ-રે મશીન વિકસાવ્યું છે. આની મદદથી દર્દીઓનું ટીબી ટેસ્ટિંગ ઘરે બેઠા પણ કરી શકાશે. ટીબી સામેની લડાઈમાં નવી સિદ્ધિ આ અંગે ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે, TB ચેપ સામેની લડાઈમાં એક નવી સિદ્ધિ […]

ડાયાબિટીસને કારણે ઓવેરિયન કેન્સરનો ખતરો વધે છે, આ રીતે કરો લક્ષણોની ઓળખ: ICMR

ઓવેરિયન કેન્સરમાં, કોષો ઓવરી અને તેની આસપાસના વિસ્તારોમાં અનિયંત્રિત રીતે ફેલાય છે. આ મહિલા શરીરનો તે ભાગ છે જે રિપ્રોક્ટિવ હોર્મોન્સ અને એગ્સ ઉત્પન્ન કરે છે. ઓવેરિયન કેન્સર સ્ત્રીઓમાં જોવા મળતા સૌથી ગંભીર કેન્સરમાંથી એક છે. કારણ કે તેના શરૂઆતના લક્ષણો શરીર પર દેખાતા નથી. તેના લક્ષણો દેખાય ત્યાં સુધીમાં તે ગંભીર બની જાય છે. […]

કોવિડ-19 રસીકરણથી યુવાનોમાં આકસ્મિક મૃત્યુનું જોખમ વધ્યું નથીઃ અભ્યાસમાં દાવો

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19 રસીકરણથી યુવાનોમાં આકસ્મિક મૃત્યુનું જોખમ વધ્યું નથી. આ દાવો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પોતાના અભ્યાસમાં કર્યો છે. ‘ભારતમાં 18-45 વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો – મલ્ટિસેન્ટર મેચ્ડ કેસ-કંટ્રોલ સ્ટડી‘ નામનો અભ્યાસ પીઅર સમીક્ષા હેઠળ છે અને હજુ સુધી પ્રકાશિત થયો નથી, એમ સત્તાવાર સૂત્રોએ […]

81.5 ભારતીયોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક થયાનો અમેરિકન ફર્મનો દાવો

અમેરિકા સ્થિત સાઈબર સુરક્ષા ફર્મ રિસિક્યોરિટીએ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, લગભગ 81.5 કરોડ ભારતીયોની અંગત જાણતારી ડાર્ક વેબ પર લીક થઈ છે. નામ, ફોન નંબર, સરમાનુ, આધાર કાર્ડ, પાસપોર્ટની જાણકારી સહિતના ડેટા ઓનલાઈન વેચાણ માટે લીક થઈ છે. એક રિપોર્ટ અનુસાર રિસિક્યોરિટીએ એક બ્લોગપોસ્ટમાં લખ્યું છે કે, 9 ઓક્ટોબરના રોજ ‘pwn0001’ નામથી ઓળખનારે […]

દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ 10 ટકાથી વધુ, ICMR એ માસ્ક જરુરી કરવાની સલાહ આપી

દેશના 14 રાજ્યો કોરોનાની ઝપેટમાં 29 જીલ્લાઓમાં વધતુ કોરોના સંક્રમણ આસીએમઆર એ માસ્ક ફરજિયાત કરવાની સલાહ આપી દિલ્હીઃ- છેલ્લા 150 દિવસ બાદ દેશમાં કોરોનાના આંકડો ચોંકાવનારો છે વિતેલા દિવસે 1800થી વધુ કેસ નોંધાયા હતા ,વધતા જતા કેસે કેન્દ્રની ચિંતા વધારી છે તો લોકોમાં પણ ફરી એક વખત કોરોનાનો ભય સતાવી રહ્યો છે.જો કોરોના સંક્રમણની વાત […]

આ કારણે દેશમાં ઉધરસ અને તાવના કેસો વધી રહ્યા છે, ICMRએ આપી ચેતવણી- એન્ટિબાયોટિકથી સાવચેત રહો

દિલ્હી:ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા 2-3 મહિનાથી સતત ઉધરસ અને તાવ સાથે ઉધરસનું કારણ ‘ઈન્ફ્લુએન્ઝા A’નું ‘H3N2’ પેટા પ્રકાર છે.ICMR વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે છેલ્લા 2-3 મહિનાથી, H3N2 વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યું છે, જેના કારણે અન્ય પેટાપ્રકારો કરતાં વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ICMR તેના ‘વાયરસ […]

સામાન્ય તાવમાં એન્ટીબાયોટિક લેવાથી રહેવું જોઈએ દૂર – ICMR એ સંસોધન આઘારે આપી સલાહ

 ICMRએ રજૂ કરી એડવાઈઝરી સામાન્ય તાવમાં સામાન્ય એન્ટીબાયોટિક લેવાનું ટાળવા કહેવાયું દિલ્હીઃ- આજકાલ લોકો જ્યારે પણ લોકોને સામાન્ય તાવ આવે છે કે હાથ-પગ શરીરમાં દુખઆવો થાય છે એટલે તરત જ એન્ટિબાયોટિક લઈ લેતા હોય છે જો કે હવે ચેતી જવાની જરુર છે સામાન્ય તાવમાં લેવામાં આવતી આ પ્રકારની દવાઓથી દૂર રહેલાની આસીએમઆર દ્રારા સલાહ આપવામાં […]

ICMRએ ટાઇપ-1 ડાયાબિટીસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી  

ટાઇપ-1 ડાયાબિટીસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી ICMRએ જાહેર કરી માર્ગદર્શિકા અગાઉ ટાઇપ-2 ડાયાબિટીસ માટે માર્ગદર્શિકા જાહેર થઇ હતી દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાના વધતા જતા કેસોને જોતા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ટાઈપ-1 ડાયાબિટીસને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.આ દિશાનિર્દેશો બાળકો અને કિશોરોમાં ટાઇપ 1 ડાયાબિટીસના વધતા જતા કેસોનો ઉલ્લેખ કરે છે. અગાઉ ICMR […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code