ગાંધીનગરમાં આઈકોનિક રોડ બનાવ્યા બાદ ડ્રેનેજ માટે કરાયુ ખોદકામ
શહેરના ભાઈજીપુરાથી ગિફ્ટસિટી સુધી 32 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવ્યો છે રોડ બન્યા બાદ તંત્રને પાણી અને ગટર માટે પાઈપ લાઈન નાંખવાનું યાદ આવ્યુ, સંકલનના અભાવે પ્રજાના ટેક્સના નાણાનો થયો વ્યય ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં અથવા તો નગરપાલિકા કે મહાનગરપાલિકામાં સત્તાસ્થાને બેઠેલા પ્રજાના ટેક્સની તિજોરીના રખેવાળ ગણાય છે. ઘણીવાર પ્રજાના ટેક્સના રૂપિયાની બરબાદી કરતા નિર્ણયો લેવામાં […]