બ્રેઈન સ્ટ્રોકના આ લક્ષણોને ઓળખવા ખુબ જરૂરી
મગજના કોઈ ભાગમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે કામ કરાતુ નહીં હોવાથી બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. જો તેના પ્રારંભિક લક્ષણો સમયસર શોધી કાઢવામાં આવે તો વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. સ્ટ્રોકના લક્ષણોને ઓળખવા અને તેની સમયસર સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં મૃત્યુનું મુખ્ય […]