લગભગ 1000 વર્ષ જૂની ભગવાન શિવની મૂર્તિ અમેરિકાથી ભારત લવાશે, 50 વર્ષ પહેલા થઈ હતી ચોરી
નવી દિલ્હીઃ તમિલનાડુના તંજાવુર સ્થિત કાશી વિશ્વનાથ સ્વામી મંદિરમાંથી 50 વર્ષ પહેલા ચોરાયેલી શિવની કાલસંહાર મૂર્તિ અમેરિકાથી પરત લાવવામાં આવશે. આ માટે રાજ્ય પોલીસની CID દ્વારા રચાયેલી સ્ટેચ્યુ વિંગે કાયદાકીય દરખાસ્તો અને દસ્તાવેજો અમેરિકા મોકલ્યા છે. હરાજી કંપની દ્વારા તેની વેબસાઇટ પર લગભગ રૂ. 35.19 કરોડમાં આ પ્રતિમાને હરાજી માટે મૂકવામાં આવી હતી. મૂર્તિ વિંગ […]