કર્ણાટકના બંદરે આવેલા ઈકારી કાર્ગો જહાજમાંથી પાકિસ્તાની નાગરિકોને બહાર નીકળવા ન દેવાયા
બેંગ્લોરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે દરમિયાન ઈરાકથી કર્ણાટક આવેલા કાર્ગો જહાજના કેટલાક સ્ટાફને તંત્ર દ્વારા ઉતરવાની મંજુરી આપવામાં આવી ન હતી. આ સ્ટાફમાં પાકિસ્તાની અને સીરિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ બે દિવસ સુધી જહાજમાં જ રહ્યાંનું જાણવા મળે છે. કર્ણાટકના કારવાર બંદરે એક ઇરાકી કાર્ગો જહાજ પહોંચ્યું હતું. આ […]