થાનના ભડુલા વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું
50 મેટ્રીક ટન કાર્બોસેલને જથ્થો જપ્ત કરાયો, ટ્રક અને 05 ચરખી સહિત કુલ રૂા. 10 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો, ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું સુરેન્દ્રનગરઃ જિલ્લામાં જિલ્લા કલેકટર અને ખનીજ વિભાગ દ્વારા સમસાયંતરે દરોડા પાડવા છતાંયે ખનીજચોરી અટકતી નથી. ખનીજ માફિયાઓ કોઈને ગાંઠતા નથી. સરકારી જમીનોમાં ખનન થઈ રહ્યું છે. […]