હિમંતા બિશ્વા સરમાનો ધડાકો: આસામમાં 40 ટકા વસ્તી બાંગ્લાદેશી મુસ્લિમોની
ગુવાહાટી, 27 ડિસેમ્બર 2025: આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ રાજ્યની વસ્તીવિષયક સ્થિતિ અંગે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આસામની કુલ વસ્તીમાં હવે બાંગ્લાદેશી મૂળના મુસ્લિમોનો હિસ્સો 40 ટકા સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે આ સ્થિતિ માત્ર આસામ જ નહીં પરંતુ સમગ્ર દેશની […]


