1. Home
  2. Tag "imf"

નાણામંત્રી સીતારમણ આજે યુએસમાં IMF, વિશ્વ બેંકની વાર્ષિક બેઠકનો ભાગ બનશે

નાણામંત્રી યુએસમાં IMF, વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં લેશે 11 થી 16 ઓક્ટોબર દરમિયાન તેઓ એમિરાકમાં હાજરી આપશે દિલ્હીઃ – દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ  આજથી અટલે કે 11 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબર સુધી  અમેરિકાની મુલાકાતે પહોંચશે,તેઓ  ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન પહોંચશે. આ સાથે જ  મંત્રી પરસ્પર હિતના મુદ્દાઓ પર […]

પુરના કારણે સર્જાયેલા વિનાશથી પાકિસ્તાનને સંટક સ્થિતિમાં મદદ – IMF એ 1.1 અરબ ડોલરના બેલઆઉટ પેકેજની કરી જાહેરાત

પાકિસ્તાનને સંકટ સ્થિતિમાં મદદ  IMF એ 1.1 અરબ ડોલરના બેલઆઉટ પેકેજ જાહેર કર્યુ દિલ્હીઃ- દેશના પાડોશી રાજ્ય પાકિસ્તાનમાં હાલ સંકટ વર્તાઈ રહ્યું છે,અહીં ભારે વરસાદના કારણે પુરવની સ્થિતિ સર્જાય છે જેમાં તબાહી મચવા પામી છે.અનેક લોકોના મોત થયા છે, લાખો લોકો બેઘર થયા છે તો મોંધવારીએ પણ માજા મૂકી છે,જીવન જરુરીયાતની વસ્તુઓના ભાવ 4 ગણા […]

દિલ્હીની હવા ગુણવત્તા કથળી તો દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી

દિલ્હીમાં ફરી હવાની ગુણવત્તા કથળી કેટલાક સ્થળોએ AQI 250ને પાર દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી નવી દિલ્હી: દિલ્હીમાં ફરીથી પ્રદૂષણને કારણે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 250ને પાર કરી ગયો છે. રવિવારે દિલ્હીમાં AQI 289 નોંધવામાં આવ્યો હતો. દિલ્હીના પાડોશી શહેરોમાં પણ હવાની ગુણવત્તા કથળી રહી છે. ફરીદાબાદમાં 306, ગાજિયાબાદમાં 334 , નોઈડામાં 303 AQI નોંધવામાં […]

પાકિસ્તાનના ખસ્તાહાલ, IMFએ પણ લોન આપવાની ઘસીને ના પાડી દીધી

દેવામાં ડૂબેલા પાકિસ્તાને ફરી IMF પાસે આર્થિક સહાય માંગી IMFએ 1 અબજ ડૉલરની લોન આપવાની ના પાડી હવે પાકિસ્તાન આઇએમફને મનાવવા કાલાવાલા કરી રહ્યું છે નવી દિલ્હી: દેવામાં ડૂબેલા અને સતત લોન લઇને દેશ ચલાવી રહેલા કંગાળ પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વધુ એક ઝટકો આપ્યો છે. કંગાળ પાકિસ્તાનને દેશને ચલાવવા માટે IMF પાસેથી 1 અબજ […]

દેવાના બોજ હેઠળ વિશ્વ: વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલરની સર્વાધિક સપાટીએ પહોંચ્યું

કોરોના મહામારીને કારણે વૈશ્વિક દેવું વધ્યું સમગ્ર વિશ્વ દેવાના બોજ હેઠળ દબાયું છે વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલરની સર્વાધિક સપાટીએ પહોંચ્યું નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે વિશ્વના અનેક દેશોનું અર્થતંત્ર પ્રભાવિત થયું હતું જેને કારણે હવે સમગ્ર વિશ્વ દેવાના બોજ હેઠળ દબાયું છે. તેના કારણે વૈશ્વિક દેવામાં વધારો થયો છે. વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલરની […]

ભારતનો આર્થિક વિકાસ દર 8.5 ટકા સુધી પહોંચી શકે છે: IMF

વર્ષ 2022માં ભારતનું અર્થતંત્ર સૌથી વિકસિત હશે ભારતનો આર્થિક વિકાસ દર ઝડપી હશે અને તે 8.5 ટકા સુધી પહોંચી શકે છે નાણાકીય વર્ષ 2026-27 સુધી ભારતીય અર્થતંત્ર 6.1 ટકાના દરે વૃદ્વિ ચાલુ રાખશે નવી દિલ્હી: કોરોના મહામારીમાંથી ભારતનું અર્થતંત્ર હવે ધીરે ધીરે બેઠુ થઇ રહ્યું છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ દરનો અંદાજ […]

તાલિબાન ભૂખે મરશે, IMFએ તાલિબાનને આપ્યો આ મોટો ઝટકો

તાલિબાન પર તવાઇ શરૂ અનેક દેશોએ તાલિબાનને અપાતી મદદ બંધ કરી IMFએ પણ લીધો આ આકરો નિર્ણય નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે તાલિબાનને ચારેય તરફથી ફટકો પડી રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનને તેના સંસાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ અમેરિકાએ 706 અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી […]

IMFએ ભારતના આર્થિક વિકાસનું અનુમાન ઘટાડ્યું, કહ્યું – આટલો રહેશે વૃદ્વિદર

IMFએ આર્થિક વિકાસના અનુમાનમાં કર્યો ઘટાડો IMFએ આર્થિક વિકાસના અનુમાનને ઘટાડીને 9.5 ટકા કર્યું એપ્રિલમાં 12.5 ટકાના વિકાસ દરનું અનુમાન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી: ભારતના અર્થતંત્રને લઇને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ અનુમાન લગાવ્યું છે. IMF અનુસાર માર્ચ-મે મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્વિની સંભાવના ઓછી થઇ છે અને આ આંચકામાંથી બહાર […]

વર્ષ 2021માં ભારતનો જીડીપી 12.5 ટકા રહેવાનો IMFનો અંદાજ

વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્વિદર 12.5 ટકા રહેશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આ અંદાજ વ્યક્ત કર્યો વર્ષ 2021માં ભારતનો જીડીપી ચીન કરતાં પણ વધારે રહેશે: IMF નવી દિલ્હી: વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્વિદર 12.5 ટકા રહેશે તેવો અંદાજ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડએ વ્યક્ત કર્યો છે. IMFના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં ભારતનો જીડીપી ચીન કરતાં પણ વધારે રહેશે. […]

વર્ષ 2020ના અંતે વૈશ્વિક જાહેર દેવું વધીને જીડીપીના 98% થયા હોવાનો IMFનો અંદાજ

વર્ષ 2020માં કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને પડ્યો મોટો ફટકો વર્ષ 2020ના અંતે વૈશ્વિક દેવું જીડીપીના 98 ટકાને સ્પર્શી ગયું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આ અંદાજ વ્યક્ત કરાયો વોશિંગ્ટન: વર્ષ 2020માં કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. વર્ષ 2020ના અંતે વૈશ્વિક દેવું જીડીપીના 98 ટકા સ્પર્શી ગયું હોવાનો અંદાજ IMF દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code