અમેરિકાએ લાદેલા 26 ટકા ટેરિફને લીધે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને અસર થશે
વર્ષ 2024માં અમેરિકા અને ભારત વચ્ચે કુલ 2 બિલિયન ડોલરનો વેપાર થયો હતો., અમેરિકાના માલની ભારતમાં આયાત 8 બિલિયન ડોલરની હતી યુ.એસ.માં ભારતથી 4 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું. સુરતઃ અમેરિકાએ ભારત સહિતના દેશો પર ટેરિફ લગાવતા ભારતથી નિકાસ કરાતી ચિજ-વસ્તુઓના ઉત્પાદન પર અસર પડશે. જેમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને પણ અસર પડશે, ટેક્સટાઈલ ઉદ્યોગ […]