ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગા ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા, ગુનો નોંધાયો
ગાંધીનગરઃ જિલ્લાના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાએ તેમના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવી તેમજ નવી […]