કેન્દ્રીય બજેટ 2026-27: હાઈસ્પીડ રેલવે કોરિડોર તેમજ ફાર્મા ક્ષેત્ર માટે મહત્ત્વની જાહેરાતો
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2026 – નાણાકીય વર્ષ 2026-27ના અંદાજપત્રમાં નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા વિવિધ નવી યોજનાઓ તેમજ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષ માટે ભારત સરકારે ફાર્મા ક્ષેત્ર, રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ સહિતના ક્ષેત્રો માટે મહત્ત્વની જાહેરાતો કરી છે. નાણામંત્રી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી મહત્ત્વની જાહેરાતો આ પ્રમાણે છેઃ બજેટ 2026-27 મુખ્ય દરખાસ્તોઃ […]


