1. Home
  2. Tag "Important decisions"

બિહારમાં એક શિંગડાવાળા ગેંડાના સરક્ષણ માટે લેવાયા મહત્વના આ નિર્ણયો…

નવી દિલ્હીઃ બિહાર સરકારે રાજ્યમાં બૃહદ એક શિંગડાવાળા ગેંડાની વસ્તીમાં વાર્ષિક 3% વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેણે આગામી બે વર્ષમાં પશ્ચિમ ચંપારણ જિલ્લામાં વાલ્મિકી ટાઈગર રિઝર્વ (VTR)માં ગેંડા ધરાવતા વિસ્તારોને 5% વધારવાનો પણ નિર્ણય કર્યો છે. નેપાળના ચિતવનમાં યોજાયેલી 3જી એશિયન રાઇનો રેન્જ કન્ટ્રીઝ મીટિંગની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂટાન, ભારત, ઇન્ડોનેશિયા, […]

બહુચરાજી મંદિરને નવેસરથી રી-ડેવલપ કરી શિખર 56 ફૂટની ઊંચાઈએ લઈ જવાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિર ટ્રસ્ટની મીટીંગ મહેસાણા કલેકટર ઓફિસમાં મળી હતી. આ મીટીંગમાં મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન એવા કલેક્ટર ઉદીપ અગ્રવાલ તથા ટ્રસ્ટી યજ્ઞેશ દવે, બલવંતસિંહ રાજપુત, જયક્ષીબેન પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં મહેસાણા ડીએસપી પ્રાંત કડી સહિત અન્ય ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. બહુચરાજી માતા ટેમ્પલ ટ્રસ્ટની બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code