15 વર્ષ બાદ પહેલી વખત સરકારે લીઘુ આ પગલું, ઘઉં પર આગામી માર્ચ સુધી સંગ્રહ મર્યાદા લાદવામાં આવી
15 વર્ષમાં પ્રથમ વખત સરકારનો મહત્વનો નિર્ણય ઘઉં પર આગામી માર્ચ સુધી સંગ્રહ મર્યાદા લાદવામાં આવી દિલ્હીઃ- કેન્દ્ર સરકાર દ્રારા ઘંઉના સંગ્રહને લઈને છેલ્લા 15 વર્ષ બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી એક દાયકાથી પણ વધુ સમય બાદ પ્રથમ વખત, સરકારે સોમવારે ઘઉંના વધતા ભાવને રોકવા માટે માર્ચ 2024 સુધી તાત્કાલિક અસરથી ઘઉં […]