પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનનો ચોંકાવનારો ખુલાસો, ચાર મોંઘી ભેટનું કર્યું વેચાણ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે તોશખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવ્યા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતે સ્વીકાર્યું હતું કે, તેમણે વિદેશમાંથી મળેલી ઓછામાં ઓછી ચાર ભેટો વેચી હતી. ઈમરાન ખાનને ભેટમાં વેચી હોવાના ખુલાસા બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને […]


