પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવવામાં આવેલા પ્રથમ પીએમ બન્યા ઈમરાન ખાન – શાહબાઝ શરીફની નવા પ્રધાનમંત્રી બનાવાની શક્યતાઓ
ઈમરાન ખાનની પ્રધાનમંત્રી પદ પરથી વિદાઈ નવા પીએમ તરીકે શહબાઝ શરીફની શક્યતાઓ વધી દિલ્હીઃ- પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી ઈમરાન ખાનની સરકાર પર સંકટના વાદળો છવાયા હતા, ઈમરાન ખાનની સરકાર છેવટે ડૂબી ચૂકી છે, ત્યારે હવે પ્રધાનમંત્રી પદ પરથી ઈમરાન ખાનની વિજદાય બાદ નવા પ્રધાનમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવશે તે ચર્ચાઓ જોરશોરમાં ચાલી રહી […]