સચિન તેંડુલકરે બે દાયકા પહેલા બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ફટકાર્યાં હતા સૌથી વધારે રન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે ક્રિકેટ કેરિયરમાં અનેક રોકેર્ડ બનાવ્યાં છે, તેંડુલકરે બનાવેલા મોટાભાગના રેકોર્ડ તોડવા માટે હાલની સ્થિતિ તોડવા અશક્ય લાગી રહ્યાં છે. સચિન તેંડુલકર ODI અને ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, પરંતુ શું તમે જાણો છો કે માસ્ટર બ્લાસ્ટરનો શ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર કયો છે? ભારતીય ટીમ […]