1. Home
  2. Tag "in-charge"

કોંગ્રેસ છોડી ગયેલા નેતાઓને પરત લાવવાના પ્રયાસો, પ્રદેશ પ્રભારી હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે

 અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રભારીનું પદ ખાલી હતું. તેના લીધે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા બદલવાનો નિર્ણય પણ લઈ શકાતો નહતો. આખરે રાજસ્થાનના આરોગ્ય મંત્રી એવા રઘુ શર્માને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ચાર્જ સંભાળવા સાથે શર્માએ અમદાવાદના ભદ્રકાળી માતાજી અને જગન્નાથજી મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ કોગ્રેસના પ્રદેશના […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ BJP દ્વારા પ્રભારી અને 6 સહ-પ્રભારીના નામ જાહેર કરાયાં

દિલ્હીઃ આગામી વર્ષ 2022માં ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તમામ રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજય માટે ભાજપ દ્વારા અત્યારથી જ રણનીતિ તૈયાર શરૂ કરવામાં આવી છે. દરમિયાન આ રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યાં છે. જ્યારે સહ પ્રભારી તરીકે […]

ગુજરાતના વન વિભાગમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ

અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગમાં ક્લાસ વન અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. વન વિભાગના તાબા હેઠળ નક્કી કરવામાં આવેલી 77 નાયબ વન સંરક્ષકની જગ્યાઓ અને આઇએફએસ કેડરની 28 જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ પર વન સેવાના નાયબ વન સંરક્ષક ચાર્જમાં છે. માત્ર ચાર નાયબ વન સંરક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યાં છે. તે પૈકી આગામી બે મહિનામાં બે […]

બિહાર કોંગ્રેસમાં નારાજગી, શક્તિસિંહ ગોહિલે પ્રભારી પદ ઉપરથી મુક્તિ આપવા કરી રજૂઆત

દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરતા કોંગ્રેસની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતું. કોંગ્રેસના સિનિયર નેતા અને બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે પોતાને પ્રભારી પદેથી મુક્ત કરવા માટે પાર્ટી હાઈકમાન્ડને રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અંગત કારણોસર કોંગ્રેસના હાઈકમાન્ડને પ્રભારી પદેથી મુક્ત કરવા અને કેટલાક મહિના અન્ય હોદો આપવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code