જામનગરમાં સાતમ-આઠમમાં લોકમેળાનો પ્રારંભ
                    અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળાનું એક અનોખું આકર્ષણ રહેલું છે. ત્યારે જામનગરના લોકમેળા પણ ખૂબ જ પ્રખ્યાત છે. એવા સમયે જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે યોજાતો પારંપરિક લોકમેળો આ વખતે પણ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે મોડી સાંજે જામનગરના મેયર અને ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉત્પત્તિમાં આ લોકમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

