રાજકોટમાં બુધવારે એરપોર્ટથી રેસકોર્ષ સુધી PMનો રોડ શો અને ત્રણ ઓવરબ્રિજનું લોકોર્પણ કરાશે
રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપના પ્રચારની બાગદૌર વડાપ્રધાન મોદીએ સંભાળી લીધી છે. સમયાંતરે ગુજરાતની મુલાકાત લઈને જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. હવે વડાપ્રધાન આગામી તા. 19મી ઓક્ટોબરે રાજકોટની મુલાકોતે આવી રહ્યા છે. જેમાં શહેરના એરપોર્ટથી રેસકોર્ષ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. તેમજ શહેરના ત્રણ ઓવરબ્રિજનું વડાપ્રધાન લોકાર્પણ […]