અમદાવાદમાં ઈન્કમટેક્સ અન્ડરબ્રિજની મરામત માટે એક સાઈડનો રોડ બંધ કરાશે
અન્ડરબ્રિજનો એક તરફનો રોડ 10 દિવસ બંધ રહેશે વાહનચાલકોને ઉસ્માનપુરા અથવા નવરંગપુરા ફાટકથી જવું પડશે 10 દિવસ બાદ અન્ડર બ્રિજનો બીજો રોડ પણ બંધ કરાશે અમદાવાદઃ શહેરના ઈન્કમટેક્સથી સીજી રોડ તરફ જતાં અન્ડરબ્રિજમાં પાણીના નિકાલની જાળી બદલવા સહિત મરામતની કામગીરીને લીધે અન્ડરબ્રિજનો એક બાજુનો રોડ 10 દિવસ માટે બંધ રહેશે. એટલે ઈન્કમટેક્સથી સીજી રોડ તરફ […]