રાજકોટમાં દિવાળી બાદ રોગચાળો વકર્યો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં થયો વધારો
રાજકોટઃ શહેરમાં વહેલી પરોઢે ઠંડી અને બપોરે ગરમી તેમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેના લીધે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દિવાળીની રજાઓ પૂર્ણ થતાં શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ડેંગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં દર્દીઓ વધુ જોવા મળ્યા હતા. જોકે […]