ઉનાળાના પ્રારંભ સાથે જ માટલાંની માગ વધતા ભાવમાં થયો વધારો
સુરેન્દ્રનગર, 03 માર્ચ 2026: Demand for pots increases with the onset of summer માત્ર ગામડાંઓ નહીં શહેરોમાં પણ ફ્રિઝ હોવા છતાંયે ઠંડા પાણી માટે ઘેર ઘેર માટલાંઓ હોય છે. ઘણાબધા લોકો ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ ફ્રિઝને બદલે માટલાંનું પાણી જ પીતા હોય છે. ત્યારે ઉનાળામાં માટલાંની માગ સૌથી વધુ રહેતી હોય છે. આમ તો દરેક […]


