1. Home
  2. Tag "increase"

અમદાવાદમાં અસહ્ય તાપમાનને લીધે પાણીના વપરાશમાં 25 મિલિયન લિટરનો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ચાર દિવસથી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શનિવારે તો શહેરનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું હતુ. ગરમી વધવાને લીધે શહેરમાં પાણીના વપરાશમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરા પાડવામાં આવતાં રોજિંદા પૂરવઠામાં 25 મિલિયન લિટર (એમએલડી)નો વધારો થવા પામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હજી પણ પાણીની સમસ્યા […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીને લીધે વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ત્રણ દિવસથી તો 43થી 44 ડિગ્રી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીને લીધે એસી, પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. તેના લીધે વીજપુરવઠાની ડિમાન્ડ વધી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો થયો છે. પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા […]

ભારતઃ એક મહિનામાં ખનિજ ઉત્પાદનમાં એકંદરે 4.6 ટકાનો વધારો થશે

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનામાં ખાણ અને ઉત્ખનન ક્ષેત્રના ખનિજ ઉત્પાદનનો સૂચકાંક 129.0 છે જે ફેબ્રુઆરી, 2022ના સ્તર કરતાં 4.6 ટકા વધારે છે. ભારતીય ખાણ બ્યુરો (IBM) ના કામચલાઉ ડેટા મુજબ, એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023ના સમયગાળા માટે સંચિત વૃદ્ધિ પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ઘટીને 5.7 ટકા થઈ ગઈ છે. ફેબ્રુઆરી, 2023માં મહત્વના ખનિજોના ઉત્પાદનના સ્તર […]

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાઃ આધાર ઓપરેટર્સની ક્ષમતા નિર્માણમાં વધારો

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ દેશભરના હજારો આધાર ઓપરેટરોની કાર્યક્ષમતા વધારવા માટે રાષ્ટ્રવ્યાપી ક્ષમતા નિર્માણ અભિયાનની શરૂઆત કરી છે. આ કવાયત ઓપરેટરોને આધાર ઇકોસિસ્ટમમાં નીતિઓ/પ્રક્રિયાઓમાં તાજેતરના ફેરફારોથી વાકેફ કરીને ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને નોંધણી, અપડેટ અને પ્રમાણીકરણ પ્રક્રિયાઓ દરમિયાન ઓપરેટર સ્તરે ભૂલોને ઓછી કરશે. સૌથી અગત્યનું, તે રહેવાસીઓના અનુભવને વધુ […]

શહેરોના સુંદરીકરણમાં સતત વધારો, ડમ્પીંગ સાઈટો દૂર અનેક સુવિધાઓ ઉભી કરાઈ

શહેરી લેન્ડસ્કેપને બદલવા અને સુંદર બનાવવાના કામને વેગ આપવા માટે, કચરાના ઢગલા અને ખુલ્લી ડમ્પીંગ સાઈટને ઝડપથી દૂર કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ, એ વાતનો અહેસાસ થયો કે શહેરી વિસ્તારોમાં કચરાના ઢગલા દૂર કરવા એ સમયની જરૂરિયાત છે જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે અને આરોગ્યના જોખમોને પણ ઘટાડી શકાય. ઘણા […]

વાળની સુંદરતા વધારવા માટે ઉપયોગી થશે આ ટિપ્સ,થોડા દિવસોમાં જ દેખાશે ફેરફાર

વાળ આપણી સુંદરતા જાળવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હેલ્ધી અને જાડા વાળ દરેકને પસંદ હોય છે. જો વાળ નિર્જીવ અને ચમકદાર ન હોય તો આપણી સુંદરતા પર દાગ લાગી જાય છે. જો તમે તમારા વાળની યોગ્ય રીતે કાળજી ન રાખો તો ત્વચાની સંભાળનો કોઈ ફાયદો નથી. આ બાબતોને ધ્યાનમાં રાખીને અમે તમને કેટલીક ઘરેલું […]

સુજલામ સુફલામ સળસંચય અભિયાનઃ રાજ્યમાં જળસંગ્રહ શક્તિમાં 86000 લાખ ઘનફુટનો વધારો

અમદાવાદઃ વિજાપુર તાલુકાના લાડોલ ગામે 11 પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યમાં જળસંચય અને જળસિંચન દ્વારા જળક્રાંતિના અભિયાનની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ જળસંગ્રહ શક્તિમાં 86 હજાર લાખ ઘનફૂટનો વધારો થયો છે અને 178 લાખથી […]

માનવ રહિત વિમાન નાગાસ્ત્ર-1 ભારતીય સેનાની તાકાતમાં અનેક ગણો વધારો કરશે

નવી દિલ્હીઃ માનવરહિત વિમાન ‘નાગસ્ત્ર’ ભારતીય સેનાની તાકાતમાં અનેકગણો વધારો કરવા જઈ રહ્યું છે. નાગપુરની ભારતીય કંપનીને 450 એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તે એક વર્ષમાં સપ્લાય કરવાની રહેશે. નાગસ્ત્ર-1 ના આગમન પછી, પોતાને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના દુશ્મનોને ખતમ કરવાનું વધુ સરળ બનશે. પાકિસ્તાન અને ચીન જેવા દેશોના કઠોર વિસ્તારોમાં પણ દુશ્મનની સેનાનો આસાનીથી સફાયો […]

અમદાવાદમાં મેટ્રો ટ્રેનને પુરતો ટ્રાફિક મળી રહેતા હવે ફ્રિકવન્સી અને સમયમાં કરાયો વધારો

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેનને સારો ટ્રાફિક મળી રહ્યો છે. અને મોટાભાગની ટ્રીપને પુરતા પ્રવાસીઓ મળી રહ્યા છે. ત્યારે પેસેન્જરનો ઘસારો જોતા તંત્ર દ્વારા મેટ્રો ટ્રેનની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મેટ્રો ટ્રેનના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી શરુ થતી હતી. જો કે હવે […]

પાકિસ્તાન સરકાર પેટ્રોલના ભાવમાં 10 થી 14 રૂપિયા પ્રતિ લીટરનો કરી શકે છે વધારો

દિલ્હી : પાડોશી દેશ પાકિસ્તાન આ દિવસોમાં રોકડની તંગીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હવે ત્યાં સરકાર તિજોરીને ઠીક કરવા માટે પેટ્રોલના ભાવમાં વધુ વધારો કરવા જઈ રહી છે. તેનાથી સામાન્ય લોકોની હાલત ‘ખરાબ કરતાં વધુ ખરાબ’ થશે, કારણ કે પાકિસ્તાનમાં મોંઘવારી પહેલેથી જ આસમાને છે. પાકિસ્તાન સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code