1. Home
  2. Tag "increase"

રાજકોટમાં એર ટ્રાફિકમાં થયો વધારો, એક મહિનામાં 71,000 પ્રવાસીઓએ અવર-જવર કરી

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થતો જાય છે. એરપોર્ટ પર એરપાર્કિંગની સુવિધામાં વધારો કરાયા બાદ અનેક શહેરો માટે નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. અને મોટાભાગની ફ્લાઈટ્સ ફુલ થઈ જાય છે. મે મહિના દરમિયાન રાજકોટ એરપોર્ટ પર 71373 મુસાફરોની અવર-જવર થઈ હતી. અને જુનના પ્રથમ પખવાડિયામાં પણ સારોએવો એરટ્ફિક જોવા મળ્યો હતો. સૂત્રોના […]

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમના વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે આરંભ થયો છે. દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમનું ધૂમ વેચાણ થયાનું જાણવા મળે છે. રાજ્યમાં ઉનાળામાં મોટાભાગના દિવસોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. જેથી લોકોએ ગરમીમાં રાહત મેળવવા માટે બરફનો ગોળો અને આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓ આરોગી હતી. બીજી તરફ કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો આઈસ્ક્રીમ ઉત્પાદકોએ ચાલુ […]

ગુજરાતમાં ઈ-વેસ્ટના પ્રમાણમાં સતત વધારો, માનવ જીવન માટે જોખમી

અમદાવાદઃ હાલના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન જોવા મળશે. એટલું જ નહીં લેપટોપ અને કોમ્પ્યુટરનો વપરાશ પણ વધ્યો છે. બીજી તરફ સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં ઈ-વેસ્ટ પેદા થાય છે. મોબાઇલ, કમ્પ્યુટર, ચાર્જર, હેડ ફોન જેવા ઉપકરણો ઉપકરણોની આવરદા પૂરી થતાં તેનો યોગ્ય રીતે નીકાલ કરવામાં આવે નહીં તો તેનાથી સર્જાતો ઈ-વેસ્ટ મોટું જોખમ સર્જે […]

ગુજરાતમાં બફારા બાદ હવે ફરીવાર તાપમાનમાં બે ડિગ્રી વધારો થવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોએ થોડા રાહત અનુભવી હતી. ધક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં તો વરસાદના છાંટણા પણ પડ્યા હતા, તેમજ સૌરાષ્ટ્રના દરિયામાં ઊંચા મોજા ઉછલતા કરંટ જોવા મળ્યો હતો, અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવી પડી હતી. આમ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ હતી. ગુજરાતમાં 15મી જુન પહેલા […]

ઉનાળાના વેકેશનને લીધે ST બસના ટ્રાફિકમાં વધારો, 11 દિવસમાં નિગમને 90.20 કરોડની આવક થઈ

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવ વધારોને કારણે ઘણાબધા લોકોએ પોતાના વાહનોને છોડીને એસટી બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. સાથે જ ઉનાળાનું વેકેશન હોવાથી એસટી બસોના ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે. 11 દિવસમાં 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. રાજ્યમાં ઉનાળું વેકેશન ઉપરાંત લગ્નગાળાની […]

ગિરનાર રોપ વેમાં છેલ્લા એક મહિનામાં 18608 પ્રવાસીઓ વધ્યા, આવકમાં વધારો

અમદાવાદઃ જૂનાગઢમાં ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. તેના લીધે કુલ રૂ. 56 કરોડની આવક થઇ છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા […]

કંડલા અને મુન્દ્રા બંદરેથી ઘઉંની નિકાસમાં વધારો, 11 લાખ ટન નિકાસમાંથી બન્ને બંદરોનો ફાળો 85 ટકા

ભૂજઃ ગુજરાતના મુખ્ય બે બંદરો પર નિકાસ વધતી જાય છે. દેશમાં આયાત-નિકાસમાં કંડલા અને મુન્દ્રા બંદરનો મહત્વનો ફાળો છે. હાલ દેશમાંથી 11 લાખ ટન ઘઉંની નિકાસ થઈ રહી છે. જેમાં 85 ટકા નિકાસમાં ભન્ને બંદરોનો ફાળો છે.  ઘઉંની નિકાસ માટે ગુજરાતનું કંડલા બંદર દાયકા પછી હોટ ફેવરીટ બન્યું છે. રશિયા-યુક્રેન જેવા મહત્વના ઘઉં ઉત્પાદક અને […]

જમ્મુ-કાશ્મીરઃ સીમાંકન પંચની વિધાનસભાની 7 બેઠકો વધારવાની ભલામણ, પંડિતો માટે 2 બેઠકો નોમિનેટ કરાશે

નવી દિલ્હીઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની જાહેરાત કરવામાં આવી હતી. સીમાંકન પંચે જમ્મુ-કાશ્મીર માટે પોતાનો અંતિમ અહેવાલ રજૂ કર્યો છે. જેથી હવે આગામી દિવસોમાં  કેન્દ્રશાસિત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે અને જમ્મુ-કાશ્મીરની પ્રજાને નવી સરકાર મળશે. આ અહેવાલ અનુસાર વિધાનસભાની 7 બેઠકો વધશે અને પ્રથમ વખત વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે […]

ગુજરાતના સરકારી કર્મચારી-પેન્શનર્સના મોંઘવારી ભથ્થાંમાં 3 ટકાનો વધારો કરાયો

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારવાની માગ કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે રાજ્યના સ્થાપના દિવસે કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ ટકા મોંધવારી ભથ્થામાં વધારો કરીને ભેટ આપી હતી. રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. […]

સરકારનો પ્લાન, મહિલાઓની વધી શકે છે આવક

મહિલાઓ માટે સારા સમાચાર મહિલાઓની વધી શકે છે આવક સરકારનો પ્લાન દેશમાં મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, કેટલીક કંપનીઓમાં મહિલાઓ અને પુરુષોના વેતનમાં જોરદાર ભેદભાવ જોવા મળતો હોય છે અને તેને હવે દુર કરવા માટે સરકાર દ્વારા વધારે કડક અને યોગ્ય પગલા લેવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેના અંતર્ગત મહિલાઓની આવકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code