1. Home
  2. Tag "increase"

તો ભારતના આ શહેરો થઇ જશે પાણીમાં ગરકાવ, અમેરિકાએ આપી ચેતવણી

ગ્લોબલ વોર્મિંગની વરવી અસર થઇ રહી છે ભારતના 12 દરિયા કિનારાના શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થવાની શક્યતા ધ્રુવ પર જમા થયેલો બરફ સતત પીગળી રહ્યો છે નવી દિલ્હી: જો આપણે લોકો આજે નહીં સમજીએ તો આગામી પેઢીને આપણે એવું વિશ્વ પ્રદાન કરીશું કે તેનો નરકમાં હોય તેવો અહેસાસ થશે. એક રિપોર્ટ અનુસાર આજથી માત્ર […]

ગુજરાતમાં દારૂની પરમિટ માગનારાઓની અરજીઓમાં ધરખમ વધારો

અમદાવાદઃ  ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધુ દારૂ પીવામાં આવતો હોવાનું કહેવાય છે. કોરોનાનો કાળ કપરો રહ્યો હતો છતાં પણ દારૂની પરમિટ મેળવવા માટેની અરજીઓમાં ધરખમ વધારો થયો હતો. વર્ષ 2019માં 2865 લોકોએ દારૂની પરમિટ માગી હતી. અરજીઓ સાથે તબીબી રિપોર્ટ પણ રજુ કરવામાં આવ્યા હતા.વર્ષ 2020માં 3268 લોકોએ દારૂની પરમિટ માગી હતી. જ્યારે વર્ષ […]

શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ ફ્રુટ્સના ભાવમાં તોતિંગ વધારો

અમદાવાદ: પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ દરેક જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. અસહ્ય મોંઘવારીથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. દિવસેને દિવસે મોંઘવારી પણ માઝા મુકી રહી છે. પેટ્રોલ , ખાદ્ય તેલ અને દૂધમાં ભાવ વધારો લોકો હજુ સહન કરી રહ્યા છે. એવામાં હવે ફ્રૂટના ભાવમાં પણ […]

હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓથી ઊભરાયુઃ હોટલ ભાડાંમાં તોતિંગ વધારો

પાલનપુરઃ ઉત્તર ગુજરાતની બોર્ડરને અડીને આવેલા રાજસ્થાનના ફેમસ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. છેલ્લા 10 દિવસથી વાદળોથી ઢંકાયેલા અને ઝરમરિયા વરસાદથી હિલ સ્ટેશન માઉન્ટ આબુનો નજરો રમણીય જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજસ્થાન સરકારે માઉન્ટ આબુને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતાં પ્રવાસીઓના ધસારાથી અહીં ધંધા રોજગાર ફરી […]

કોરોનાએ લોકોને કર્યાં સજાગઃ ઓક્સિજન આપતા છોડની માગમાં 50 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતની કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડની અછત સર્જાવાની સાથે ઓક્સિનની અછત સર્જાઈ હતી. તેમજ કોરોના પીડિત દર્દીઓના પરિવારજનોએ ઓક્સિજનની બોટટલ માટે દોડધામ કરી હતી. કોરોનાની બીજી લહેરે લોકોને સજાગ બનાવ્યાં છે. જેથી હવે લોકો ઘરની ગેલરી અને ખુલ્લી જગ્યામાં ઓક્સિજન આપતા છોડનું વાવેતર કરતા થયાં છે. એક અંદાજ અનુસાર ઓક્સિજન આપતા છોડની માગમાં 50 […]

કેન્દ્રીય કર્મચારીઓને PM મોદી સરકારે આપી મોટી ભેટઃ મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

દિલ્હીઃ 1.2 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો પોતાના વધેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની લાંબા સમયથી રાહ જોતા હતા. જે હવે ખતમ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોંઘવારી ભથ્થાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં છેલ્લા દોઢ વર્ષથી રોકાયેલા […]

મોંઘવારીનો મારઃ કરિયાણાના ભાવમાં એક વર્ષમાં 40 ટકાનો વધારો

એક મહિનામાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો લગભગ 16 ટકા જેટલો થયો વધારો ખાદ્યતેલના ભાવમાં એક વર્ષમાં 50 ટકાનો વધારો અમદાવાદઃ ભારત છેલ્લા એક વર્ષથી કોરોનાની સામે લડાઈ લડી રહ્યું છે. આ દરમિયાન વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. બીજી તરફ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. બીજી તરફ મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની […]

ગુજરાતમાં માત્ર ત્રણ મહિનામાં ઈન્કમટેક્સની આવક 12 હજાર કરોડે પહોંચી, 126 ટકાનો વધારો

અમદાવાદઃ દેશમાં આવક વેરાની રકમ સરકારને રળી આપવામાં ગુજરાત મોખરે છે. કોરોના કાળમાં ભલે દેશના અર્થતંત્રને અસર પહોંચી હોય પરંતુ ગુજરાતના વેપારીઓની આવકમાં ઘટાડો નથી થયો તે વાતની પુષ્ટિ અત્યાર સુધી ગુજરાતમાં ભરાયેલા ઇન્કમટેક્સ રિટર્ન પરથી થાય છે. એપ્રિલથી અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડની ટેકસની આવક ઇન્કમટેક્સ વિભાગને થઇ છે. પ્રિન્સિપલ કમિશનર ઓફ ગુજરાત […]

કોરોના કાળમાં કપુરની માગમાં 50 ટકાનો વધારોઃ કપુરનો વધારે વપરાશ આરોગ્ય માટે હાનીકારક

અમદાવાદઃ કોરોનાના કાળમાં લોકોને આયુર્વેદનું મહત્વ સમજાતા ઉકાળાથી લઈને આયુર્વેદ દવાઓનું વેચાણ વધ્યુ હતું. ઉપરાંત શુદ્ધ હવા માટે કપુરદાની અને કપુરની સારીએવી માગ ઊભી થઈ હતી.તેમાં કપૂર અને તેમાંથી તૈયાર થતાં પ્રોડક્ટ્સમાં પણ વિવિધતા જોવા મળી છે. પરિણામે કપૂરની માગમાં વધારો જોવા મળ્યો છે. કપૂરના વેપારીઓના જણાવ્યા અનુસાર કોરોનાકાળ પહેલા અને પછી કપૂરની ડિમાન્ડમાં 50 […]

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 700ને વટાવી ગઈઃ પૂનમ અવલોકનમાં વધુ બાળસિંહ નજરે પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના કારણે સિંહ અભ્યારણ્યો મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન સિંહનો સવનન પિરિયડ હોવાથી સિંહ એવું વન્યપ્રાણી છે કે, કોઈનીયે ખલેલ સહન કરતો નથી. રાજ્યમાં સરકારના પ્રયાસોથી અને યોગ્ય દેખભાળને લીધે સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં સિંહની સંખ્યામાં 6થી 8 ટકાનો વધારો થતાં વસ્તી 700ને પાર પહોંચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code