આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણ નિકાસ સાત વર્ષમાં 10 ગણી વધી
વિશ્વમાં વર્ષોથી સંરક્ષણના આયાતકાર તરીકે જાણીતું ભારત આજે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હથિયારોનું ઉત્પાદન કરવાની સાથે નિકાસ પણ કરી રહ્યું છે. આત્મનિર્ભર બનેલુ ભારત હાલ દુનિયાના લગભગ 85થી વધારે દેશોને શસ્ત્ર પ્રણાલીની નિકાસ કરી રહ્યું છે. બીજી તરફ સંરક્ષણ નિકાસમાં ગણતરીના વર્ષોમાં 10 ગણી વધી છે. આધુનિક ટેકનોલોજીથી બનાવાયેલા એલસીએ તેજસ, લાઈટ કોમ્બેટ તથા એરક્રાફ્ટ કેરિયરની […]