IND vs AUS ત્રીજી ટેસ્ટ: કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ભારતની સ્થિતિ સંભાળી
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં 5 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ડ્રો તરફ આગળ વધી છે. મંગળવારે મેચના ચોથા દિવસે, ટીમ ઈન્ડિયાએ ફોલોઓનનો ખતરો ટળ્યો હતો. પ્રથમ દાવમાં સ્ટમ્પના સમયે તેનો સ્કોર 252/9 હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના ટોપ ઓર્ડરે પ્રથમ દાવમાં નિરાશ કર્યાં હતા. […]