IND vs PAK મેચ પહેલા શાહિદ આફ્રિદીએ ઝેર ઓક્યું
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે તેણે પોતાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે અને રમવા માટે સંમતિ આપી છે. આ દરમિયાન, શાહિદ આફ્રિદીનો એક વીડિયો સોશિયલ […]


