રાજકોટમાં ત્રણ વર્ષ બાદ 17મી જુનના રોજના ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે
રાજકોટઃ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાયો નહોતો. પરંતુ ત્રણ વર્ષ બાદ ફરી રાજકોટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે. 17મી જૂન 2022માં ભારત અને આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે. આ માટે ક્રિકેટ બોર્ડે દ્વારા કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે. આફ્રિકા સામે પાંચ મેચની શ્રેણીનો ચોથો મેચ રાજકોટમાં રમાશે.આ અંગેની સત્તાવાર જાહેરાત BCCIના […]